સમૂહલગ્ન નોંધણી ફોર્મ
યુવક યુવતી પરિચય નોંધણી ફોર્મ
સમાજ એટલે શું ?
સમાજ એટલે એક પરીવાર જયા સંબંધો માં મુલ્ય જળવાય છે અને સંબંધો ની માવજત થાય છે
સમાજ ના પાયા
કોઈ પણ સમાજ તેના ચાર પાયા ઉપર ટકેલો છે. સંસ્કાર. સંસ્કૃતિ.એકતા.અને સત્કર્મ.નીતિપાલન.આ ચાર પાયાની જાળવણી અને વિકાસ ની જવાબદારી કરેક સામાજિક વ્યક્તિ માત્રની છે
સંસ્કાર
સમાજ નો પ્રથમ પાયો છે સંસ્કાર પરીવાર થકી મળેલ સંસ્કાર થી સુધ્ધ વ્યકતિત્વનુ ધડતર થાય છે અને એવા વ્યક્તિત્વ ના સમુહ થી બનેલ સમાજની નિવ સંસ્કાર ઉપર જણાય છે અને એ સંસ્કારિક સમાજ દરેક ને પોતાના સંસ્કાર થકી મહામુલ્ય યોગદાન આપે છે
સંસ્કૃતિ
સમાજનો બીજો પાયો છે તેની સંસ્કૃતિ સમાજ ના સિધ્ધાંતો યોગ્ય રિવાજો પરંમપરા ને સાચવી તેનું આવનાર પેઢી માં ઉતારવું એ સંસ્કૃતિ છે અને ભારત દેશનું અમુલ્ય ધરેણુ સંસ્કૃતિ છે આજના આધુનિક અને પશ્ચિમી વિચારધારાના સમયમાં દરેક સમાજને દુષણોમુકત બનાવી સમાજ ને શોભાયમાન બનાવે છે
એકતા
એકતા એ સમાજ નો સૌથી અગત્યનો પાયો છે સમાજની અંદરોઅદર ની એકતા સમાજ ને અખંડ અને એક બનાવી સર્વને મહાશકતિ બનાવે છે અંગત મતભેદો રાજકીય વિચારધારાઓ આંતરિક દ્રેષમાં સમાજ ની એકતા કયારેય તુટવી ના જોઈએ તો જ એ સમાજ વિકાસ તરફ હરણફાળ ભરી શકે છે બાકી અંદરો અંદર વિચારધારા થી પીડાતા વ્યકતિઓનો બનેલ સમાજ એ સમાજ ના ભાગલા પાડી સમાજ ને દયનિય પરિસ્થિતિ માં મુકી અને તે સમાજ ના વિકાસ પર કદાસ પુર્ણ વિરામ પણ મુકી શકે છે
સત્કર્મ અને નિતિ પાલન
સમાજ નો અતિમ પાયો છે તેના કર્મ અને નિતિ કોઈ પણ સમાજ એના કર્મો તથા નીતિમતાથી જાણીતો બને છે સમય ગમે ટેટલો મોર્ડન થાય વિજ્ઞાન ગમે તેટલું જ્ઞાન ફેલાવે પરંતુ કુદરત પ્રત્યેની આસ્થા વિશ્વાસ માતા પીતા ને આદર સંબધોમા લાગણીના મુલ્ય સમજી આગળ વધવું એ જ સત્કર્મ અને નિતિ છે અને આઘડતર થી ઘડાયેલા માનવી એક સુંદર અને સ્વરછ સમાજ ના નિર્માણ માટે સહાયક બની શકે છે
સમાજ ઘડતર માટેની જાગૃતિ
સમાજ ના ચાર પાયાની જાળવણી સમાજ ને મજબુત બનાવે છે સમાજ ના દરેક વ્યક્તિનુ ઘડતર કરવાની જવાબદારી આપણા સૌની છે સમાજ અને દેશની કાલ એવા યુવાનોને સાચી દિશા બતાવવી અનિવાર્ય છે સાથે સાથે આપણા ધર ને શોભવનારી દરેક મહીલાઓને પ્રોત્સાહન મળે એ પણ જરૂરી છે કારણકે સંસ્કારોનુ સિતન કરનારી સ્ત્રી જ એક આર્દશ કુટુંબ બનાવવામાં સિંહફાળો ભજવે છે
આપણે જે સમાજ માં જન્મ લીધો છે એનુ આપણા પર રૂણ છે એના વિકાસ માટે આપણે દરેકે યથાયોગ્ય યોગદાન આપવું એ આપણુ કર્તવ્ય છે
તો ચાલો આપણે પણ સાથે મળી એક આર્દશ સમાજ નુ નિર્માણ કરવામાં ભાગીદાર બનીએ
હાલના સમય ની જરૂરિયાત ,,”મને સમાજે શું આપ્યું? એના કરતા મેં સમાજને શું આપ્યું? આ વિચારવાની ખૂબ જરૂર
નવમો સમુહલગ્ન - યુવાકયુવતી પરિચય મેળાવડો - રક્તદાન શિબિર ભાગ - 1
નવમો સમુહલગ્ન - યુવાકયુવતી પરિચય મેળાવડો - રક્તદાન શિબિર ભાગ - 2
Regular Doners
Pay us Monthly
Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit sed diam nonummy nibh euismod tincidunt ut laoreet dolore magna aliquam erat volutpat. This not labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.