તા.૧૮.૦૮.૨૪ ને રવિવાર, સર્કિટ હાઉસ,શાહીબાગ,અમદાવાદ ટ્રસ્ટની મીટીંગ
તા.૧૮.૦૮.૨૪ ને રવિવાર ..સર્કિટ હાઉસ,શાહીબાગ,અમદાવાદ ખાતે શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ ચેરિટી ટ્રસ્ટની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ.જેમાં હોદ્દેદારો ટ્રસ્ટીઓ તેમજ કમિટીના સભ્યોએ સમયસર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.