• akhilgujaratdarjisamaj@gmail.com  99257 04010 | 97265 95701
શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ ચેરિટી ટ્રસ્ટ

શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ ચેરિટી ટ્રસ્ટ

શ્રી અખિલ ગુજરાત દરજી જ્ઞાતિ સમાજ એ એક ગુજરાત રાજ્યના સમગ્ર દરજી સમાજના લગભગ ,૧૧૧ કે તેથી વધુ ગોળને સમાવી લઈ રાજ્ય કક્ષાએ તેના સ્થાપના વર્ષ ૧૯૮૬થી વિવિધ સામાજિક પ્રવૃત્તિ માટે વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડતી સમાજની સેવાનો નમ્ર પ્રયાસ કરતી સૌથી જૂની સંસ્થા છે. સંસ્થાના વર્ષ ૧૯૮૬ થી યુવક યુવતી પરિચય મેળાવડા તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન હેતુ શૈક્ષણિક ઇનામ વિતરણ જેવા પરંપરાગત કાર્યક્રમ ની સાથે સાથે

૧) માહે ૧૨/૨૦૧૧માં જ્ઞાતિ વંદના
દરજી સમાજના કાર્યરત તમામ મંડળના પ્રમુખ અને મંત્રી સન્માન કાર્યક્રમ

 ૨) માહે ૧૨/૨૦૧૨ માં જ્ઞાતિ ગરિમા
દરજી સમાજની ગઝેટેડ કક્ષાની બહેન દીકરીઓનો સન્માન કાર્યક્રમ

 ૩) માહે ૦૨/૨૦૧૩ માં Go to Goal
જ્ઞાતિના યુવા જગતને નવા હેતુનું નિર્માણ કરવા,નવા ઉદ્દેશની સમજ કેળવવા, પોતાના ભવિષ્યને જોવાની દ્રષ્ટિમાં બદલાવ માટે શૈક્ષણિક અને વ્યવસાયિક કાર્યદક્ષતા કેળવવાનો કાર્યક્રમ
૪)માહે ૦૫/૧૯ માં નારી અભ્યુદય.. મહિલા સશક્તિકરણ કાર્યક્રમ સમાજ ના સહયોગથી સફળતાપૂર્વક યોજવામાં આવેલ.

Get in Touch With Us

Get in Touch With Us

Write a message

    About

    શ્રી અખિલ ગુજરાત દરજી જ્ઞાતિ સમાજ એ એક ગુજરાત રાજ્યના સમગ્ર દરજી સમાજના લગભગ ,૧૧૧ કે તેથી વધુ ગોળને સમાવી લઈ રાજ્ય કક્ષાએ તેના સ્થાપના વર્ષ ૧૯૮૬થી વિવિધ સામાજિક પ્રવૃત્તિ માટે વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડતી સમાજની સેવાનો નમ્ર પ્રયાસ કરતી સૌથી જૂની સંસ્થા છે.

    Address

    607, Videocon Arizona Complex, Opp - Gujarat Vidhyapith, Near - AUDA office, Usmanpura, Ashram Road, Ahmedabad - 380013

    Contact

    Email: akhilgujaratdarjisamaj@gmail.com
    Contact: +91 99257 04010 | 97265 95701