• akhilgujaratdarjisamaj@gmail.com  99257 04010 | 97265 95701

નવમો સમૂહલગ્નોત્સવ

Start time 2024-02-04
Finished Time 2024-02-04
Address Rasraj Party Plot, Sardar Patel Ring Rd, New India Colony, Nikol, Ahmedabad, Gujarat 382345
Speakers
Content

શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ ચેરિટી ટ્રસ્ટ દ્વારા 04/02/2024 ને રવિવારના રોજ કાર્યક્રમનો ત્રિવેણી સંગમ
———————————–
(૧) નવમો સમૂહ લગ્ન મહોત્સવ
(૨) 34 મોં યુવક યુવતી પરિચય મેળાવડો
(૩) રક્તદાન કેમ્પ

આપ સર્વે જ્ઞાતિબંધુઓને આ રૂડા પ્રસંગે કાર્યક્રમમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ છે

???? જે કોઈ પણ જ્ઞાતિબંધુઓ રક્તદાન કરશે તેઓને આકર્ષક ગિફ્ટ તેમજ સર્ટિફિકેટ અને કાર્ડ આપવામાં આવશે

Click here to watch the નવમો સમૂહલગ્નોત્સવ Live on YouTube on 04-02-2023 8:00 AM